પ્ર. ગતિ મર્યાદા કરતા વધુ ગતિ એ વાહન હાંકવું
પ્રશ્ન /15:



પ્ર. ગતિ મર્યાદા કરતા વધુ ગતિ એ વાહન હાંકવું



પ્ર. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાથી



પ્ર. હોસ્પિટલ પાસે તમે એક વાહન ને ઓવરટેક કરવા માંગો છો તમે શું કરશો?



પ્ર. તમે મોટર સાઇકલ નું લનર્સ લાઇસન્સ ધરાવતા હોય તો



પ્ર. નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?




પ્ર. ખાનગી વાહન ની નંબર પ્લેટ નો રંગ



પ્ર. નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?




પ્ર. જ્યાં પાર્કિંગ ની મનાઈ છે તેવી જગ્યા કઈ?



પ્ર. જયારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે



પ્ર. વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે?



પ્ર. પુખ્ત વયના વ્યક્તિ ના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે?



પ્ર. જયારે કાર માં ચાઈલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે



પ્ર. વાહન માં ટાયરોની આગળ પાછળ ફેર બદલી કરવી કેમ સલાહ ભરેલ છે?



પ્ર. નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?




પ્ર. નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

ટ્રાફિકના નિયમો, વિનિયમો, અને ટ્રાફિક ચિહ્નો જેવા વિષયો પરીક્ષામાં સામેલ કરેલ છે.
પરીક્ષામાં યાર્દચ્છિક રીતે 15 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી પરીક્ષા ઉત્તીર્ણ કરવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે 48 સેકન્ડ આપવામાં આવશે.